મુક્તક

જે સંબંધોમાં ખોટ હોય
તેમાં જ ભરતી ને ઑટ હોય
ક્યાં સુધી બાંધશો સ્નેહથી
જ્યાં નાણા પાછળ દોટ હોય

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help