સુરેશ બક્ષીનાં “ફેસબુકીયા” કાવ્યો
ફેસબુકીયા કાવ્યો સરસ મંજાય તો ઉપસી આવતા હોય છે. સુરેશભાઇ આ કાવ્યોને મઠારે કે વધુ માવજત આપે તો ઘણાં જ સારા વિચારો અને સમજણ આપી જતા હોય છે વાંચીને જણાવશો કે હું સાચો છું ને?
અભિશાપ
ગરીબી અભિશાપ હશે ગરીબ નહી
સાચી મહેનતને માનો નસીબ નહી
ધન નો માપદંડ એ ખોટો માપદંડ
લઈ જશે સજ્જ્નો થી દુર કરીબ નહી.
આ અજાણ્યું દર્દ સતાવે છે હવે કેમ
અહેસાસ સ્થગિત છે ગુજરી કેમ નથી જાતો
આ એક જ ચહેરો તો નથી સારી દુનિયામાં
દુર છે તો દિલથી ઉતરી કેમ નથી જાતો Continue Reading »