ટુચકો
www.school-clipart.com/_pages/0511-0712-2713-…
રમેશ કહેઃ- મને બે ઠેકાણે જવુ ના ગમે
કનકે કહ્યુઃ- કયા બે ઠેકાણા?
રમેશે કહ્યુઃ- છપ્પન ભોગ અને નવરાત્રીના ગરબા
કનક કહે – કેમ?
રમેશ કહેઃ- બંને ઠેકાણે જોવાનું અને જીવ બાળવાનોને?

Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.